H.H. 1008 Acharya Shree Ajendraprasadji Maharaj
Birth date : Aug 16th 1949 (Shravan Vad 7/8- Samvat 2005) Acharyaship : May 13th, 1984 – Present Gadi Abhishek: May 13th, 1984 (Vaishakh Sud 14 – Samvat 2040) પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીનો પ્રાદુર્ભાવ : વિ.સં. ૨૦૦૫ ! ૨૦મા સૈકાની વિદાય અને એકવીસમી સદીના ઉદયનાં દુંદુભિ ! અષાઢી મેઘને પીને ધરતી તૃપ્ત થઈ ગઈ...