શું તમે જાણો છો નવરાત્રિની વ્રત કથા વિશે ?
નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો. તેને સુમતિ નામની એક બહુ સુંદર કન્યા હતી. અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો. તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ... Read More