જાણો પ્રસાદ સ્વરૂપે અપાતા ચરણામૃતનું મહત્વ, ઈતિહાસ, અને ચમત્કારિક ફાયદાઓ વિશે
મિત્રો કોઇ પણ નાના મોટા મંદિરમાં પૂજા અથવા આરતી પૂરી થયા પછી પ્રસાદ સ્વરૂપે ચરણામૃત લોકોને આપવામાં આવે છે. આપણે આ ચરણામૃત ગ્રહણ તો કરી લઈએ છીએ પરંતુ તેની પાછળનું મહત્વ શું છે અને ચરણામૃત ગ્રહણ કરવાથી શું શું ફાયદા થાય છે તે નથી જાણતા હોતા. સામાન્ય જળ જ્યારે ભગવાનના... Read More