શું તમે જાણો છો આપણાં જીવનમાં કુળદેવી અને કુળદેવતાના મહત્વ વિશે ?
આપણા જીવનમાં જો બધું જ શાંતિથી મંગલમય રીતે ચાલી રહ્યું છે, તો સમજો કે આ બધું જ તમારા કુળદેવી અને દેવતાના આશીર્વાદથી થઇ રહ્યું છે. પરંતુ આજના સમયમાં યુવાનો ભગવાનને ભૂલતા જાય છે. પણ તેમના જ આશીર્વાદથી તમારું કુળ આગળ વધી રહ્યું છે. એટલા માટે તેમને ન ભૂલવા જોઈએ. આપણા... Read More