સદીઓથી આયુર્વેદના ઉપયોગમાં લેવાતા સરસીયા તેલના જાણો અદ્ભુત ફાયદાઓ
મિત્રો સામાન્ય રીતે સરસીયા(સરસવનું તેલ)ના તેલનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે સરસીયાનું તેલ સદીઓ પહેલાથી આયુર્વેદમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કડવું તેલ એટલે સરસીયા તેલમાં એવા ઘણા બધા ગુણ હોય છે, જે તમારા આરોગ્ય અને ઉંમર બંનેને ઘણો જ ફાયદો પહોંચાડે છે. સરસીયાનું... Read More