જાણો ગાંધીનગર પાસે આવેલા ધોળેશ્વર મહાદેવનો મહિમા અને પૌરાણિક કથા
કાશી વિશ્વનાથના દર્શનની અનુભૂતિ કરાવતા પાટનગરના ધોલેશ્વર મહાદેવ ગાંધીનગર, ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે બિરાજેલા ધોળેશ્વર મહાદેવનો ઇતિહાસ મહારાજા પુના પેશ્વાના સમયનો છે. ધોળેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો મંદિર પરિસરમાં યોજવામાં આવે છે. જ્યારે શ્રાવણ મહિનામાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે.... Read More