જાણો નાગ પંચમી ને દિવસે આ કારણે નાગ ની પુજા થાય છે, અને તેની ધાર્મિક માન્યતા
આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયુ છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ માહની શુકલ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો... Read More