જાણો કાશી વિશ્વનાથ મંદિરનું રહસ્ય તથા આ સ્થળ પ્રલયકાળમાં રહેશે શિવના ત્રિશૂળ પર
આપણા ધર્મશાસ્ત્રો કહે છે, કે જે માણસે જિંદગીભર કદી જપ-તપ કે જ્ઞાનનો માર્ગ જોયો જ ન હોય એ માણસ માટે પણ મુક્તિનું એક સ્થાન ભારતમાં છે. અને એ એટલે કાશી! કાશી(વારાણસી)ના ઘાટોમાં લહેરાતા દેવી ગંગાના પાણીમાં આજે પણ શ્રધ્ધા હોય તો જીવનભરનાં પાપો ધોઈ નાખવાની શક્તિ છે! આજથી લગભગ ૧૪૦૦... Read More