
શું તમે જાણો છો આ રહસ્ય વિશે, દેવી દેવતાઓના મંદિર ઊંચા પર્વતો પર જ કેમ આવેલા હોય છે ?
સામાન્ય રીતે મંદિરો ની વાત કરીએ તો મોટા ભાગના મંદિરો એ ઊંચા પહાડો પર જ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને માતાજીના મંદિરો પણ ઘણાં બધા ઉંચાઈ વાળા પહાડ પર જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર મંદિરો આટલા બધા... Read More