જાણો ગોંડલ નજીક દડવા ગામના રાંદલ માતાજી નો ઈતિહાસ અને ચમત્કારો
સૌરાષ્ટ ની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મા રાંદલ માતાજી નુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલ થી મોવિયા અને ત્યા ની વાસાવાડ માર્ગે ૩૫ કી.મી ના અંતરે દડવા ગામ મા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મ ની ભાષા મા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી મા... Read More