
અપહરણ પછી સિતા માતાએ રાવણને કહેલી ત્રણ વાતો જાણવાથી જીવનનો થઈ જશે ઉદ્ધાર
મિત્રો આપણે સૌ અયોધ્યાપતિભગવાન શ્રી રામ અને માતા સીતા વિષે તો જાણીએ જ છીએ. જેમણે ૧૪ વર્ષનો વનવાસ થયો હતો અને તેમની સાથે લક્ષમણજીએ વનવાસ વેઠ્યો હતો. એ દરમિયાન રાવણે શ્રીરામજી અને લક્ષમણને બહાર મોકલી છળ કપટ કરીને માતા સીતાનું અપહરણ કરી લીધું હતું. અને એ સમયે માતા સીતાએ... Read More