જરૂર જાણો રોજ હનુમાન ચાલીસા બોલવા જ જોઈએ જેથી શરીરમાં થશે આવા ચમત્કારો
હનુમાન ચાલીસા મહાન કવિ તુલસીદાસજીએ લખ્યું છે.તુલસીદાસ પણ ભગવાન રામના ભક્ત હતા. અને હનુમાનજીને બહુજ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ હતા. જેને કારણે ચાલિસા કહેવામાં આવે છે. કોઈ પણ આ પાઠ કરે તેને ચાલીસ કહેવામાં આવે છે. નાનપણમાં આપણને કહેવામાં આવતું હતું કે,જયારે મનમાં કંઇ અશાંત લાગે તો... Read More