જાણો ‘જ્યાં હોય હરડે ત્યાં ન હોય દાક્તર’ અને તેના 32 ગૂણ વિશે
હરડે એક દિવ્ય ઔષધી છે, જે સદીઓ થી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેને સંસ્કૃત માં ‘હરીતકી’ પણ કહેવામાં આવે છે. હરડે બે પ્રકારની હોય છે, નાની અને મોટી હરડે જેનું ઝાડ સીધું અને પહોળું હોય છે. જો તેના રંગ અને સ્વાદ ની વાત કરીએ તો ,તે કાળા અને... Read More