
દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 27 ઓક્ટોબરના દિવાળી આવી રહી છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ દિવસ સુધી આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે... Read More