શું તમે જાણો છો મહાદેવના 19 અવતારો ની પૌરાણિક કથા વિશે ?
પૃથ્વી પર ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક ભગવાન સીધા જ અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને પણ અવતાર ધારણ કરતા હોય છે. જયારે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તો એમાં સજીવો ઉત્પ્પન્ન થયાં એ પહેલેથી જ પૃથ્વી તો હતી જ પરંતુ એમાં સજીવો હતાં નહિ.... Read More