જાણો આ કારણે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવો ને જુગાર રમતા રોક્યા નહીં
આપણે બધા જાણીએ જ છીએ કે આ સમગ્ર સંસાર નુ સંચાલન પરમપિતા પ્રભુ જ કરે છે. પ્રભુ ની ઇચ્છા વગર એક પાન પણ હલતું નથી. તો શું કામે વધી રહ્યો છે આ સમગ્ર વિશ્વ મા પાપ? શું કામે અસત્ય સત્ય પર થઇ રહ્યું છે હાવી ? શા માટે સમગ્ર... Read More