
જાણો સૌરાષ્ટ્ર ની સંતભૂમિ પર આવેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામનો અદ્ભુત ઈતિહાસ
સંતભૂમિ સૌરાષ્ટ્ર ની અને એમાં રૂડું બગદાણા ગામ , બાપા બજરંગ દાસ બિરાજતા અને રટતા સીતા રામ ગોહિલ વાડના સંતો માં જેમનુ મોટું નામ છે તેવા બજરંગ દાસ બાપા નો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગ દાસ બાપા ની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્ર નુ એક ગામ એવું બાકી... Read More