નવરાત્રિ દરમિયાન આ સિદ્ધ મંત્રોનો કરો જાપ માં દુર્ગા તમારી દરેક મનોકામનાઓ પૂરી કરશે
સંતાન સુખના સાથે ધન ધાન્યની પ્રાપ્તિની ઈચ્છા રાખતા ભક્તો માટે આ મંત્ર નિયમિત રૂપથી જપ કરો सर्वाबाधा वि निर्मुक्तो धन धान्य सुतान्वितः। मनुष्यों मत्प्रसादेन भवष्यति न संशय॥ જે ધન સંબંધી મુશ્કેલીથી પરેશાન છો તો ગરીબી દૂર કરવા માટે નિઅયમિત માતાના આ સિદ્ધ મંત્રનો જપ કરો. दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः। सवर्स्धः स्मृता मतिमतीव... Read More