જાણો આ જગ્યા પર આવેલી છે દુનિયાની સૌથી મોંઘી દુર્ગામાં ની મુર્તિ
ગુજરાતી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત ભર માં નવરાત્રી ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. ભારત ભર માં લોકો જુદી જુદી થીમ પર માં દુર્ગા ની પૂજા કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે. પરંતુ ભારત માં એક જગ્યાએ એવું ડેકોરેશન થઈ કે લોકો ચકિત થઈ ગયા. તમને થતું હશે... Read More