મંદિર ની રક્ષા માટે ઘેલો 7 દિવસ સુધી માથા વગર લડ્યો જાણો ઘેલા સોમનાથની પૌરાણિક કથા વિશે
સૌરાષ્ટ્ર મા સ્થિત રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકા થી ૨૦ કી.મી દૂર નદી ના તટ પર આ ઘેલા સોમનાથ નુ ધામ આવેલુ છે. હાલ તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશુ. આ મંદિર ના રક્ષણ પાછળ કેવી રીતે એક ઘેલા વાણિયાએ પોતાના જીવ નુ બલિદાન આપ્યુ. જેના સ્મરણરૂપે આ જગ્યા નુ... Read More