દરરોજ સાંભળો તમારું મનગમતું સંગીત અને રહો ટેન્શન મુક્ત
રોજ રાત્રે ઊંઘ ના આવતી હોય તો હળવું સંગીત સાંભળો. નક્કી તમને સારી ઊંઘ આવશે. સંગીત માંસપેશીઓને આરામ આપે છે અને વિચારોની વ્યાકુળતા દૂર કરે છે. તમારો મૂડ ખુશમિજાજ રહે છે અને સમજશક્તિ વધે છે. ઉપરાંત કોઈ બીમારી હશે તો તે પણ ધીમે-ધીમે ઓછી થઈ જશે. એટલે જ આજકાલ... Read More