શું તમે જાણો છો શ્રીકૃષ્ણ ની વાંસળીમાં છુપાયેલા રહસ્યો અને અમરકથા વિષે ?
દરેક કાનુડાની વાંસળી વગાડતી મૂર્તિ જરૂર જોતા હશે. શ્રીકૃષ્ણની વાંસળી કાયમ બધા લોકોને જિજ્ઞાસાનુ કેન્દ્ર રહી છે. મોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાંસળીનુ રહસ્ય અને તેની પાછળની વાર્તા નથી જાણતા. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીમાં જીવનનો સાર છુપાયેલો છે. આવો અમે તમને બતાવીએ છે. શ્રીકૃષ્ણની વાંસળી સાથે જોડાયેલ તથ્ય. એકવાર શ્રીકૃષ્ણ યમુના કિનારે પોતાની વાંસળી... Read More