જાણો આ પ્રાચીન દરિયાના મંદિર વિશે જ્યાં પાંડવો પોતાના પાપ ધોવા માટે સ્નાન કર્યું હતું
આપણા ભારત માં ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. અને એમાં પણ ખાસ કરીને ભગવાન શંકર દેવોના દેવ મહાદેવ ના મંદિરો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને વળી ભારતમાં સૌથી વધારે મોટો અને લાંબો દરિયાકાંઠો ગુજરાત રાજ્યનો છે કે જે ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો છે. અને આવા... Read More