નિયમિત પણે દોરડા કુદવાથી ઘટશે વજન તમે પણ આ એક્સરસાઇઝ કરો
તમે બાળપણમાં ઘણીવાર દોરડા કૂદવાની રમત રમ્યા હશો પણ શું તમે જાણો છો કે તે એક ખૂબ સારી કાર્ડિયો એક્સરસાઇઝ છે. તે માત્ર શરીરને ટોન નથી કરતી પરંતુ આ શરીરનો સ્ટેમીના પણ વધારે છે. એક સરેરાશ વજન વાળો વ્યક્તિ જો એક મિનિટ દોરડા કૂદે તો તેની 10 કેલેરી બર્ન થાય... Read More