જાણો શિવલિંગમાં છુપાયેલા આ રહસ્યો ને લીધે અન્ય પથ્થરો થી પડે છે જુદું
શુ કોઈ એક સામાન્ય પથ્થર ને પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તે દેહધારી બની જાય છે. શુ એક સામાન્ય શિવલીંગ અનંત બ્રહ્માંડ મા વસેલા ઈશ્વર સુધી તમારી પીડાઓ પહોચાડી શકે ? હાલ આ પ્રશ્ન વિશે નુ સમાધાન મેળવીએ. ભૌતિક કારણો મા એવુ દર્શાવાયુ છે કે પ્રભુ શિવે વિષપાન કર્યુ. જેથી તેમના દેહ મા અગ્નિ ઉત્પન્ન થવા લાગી જેથી તેમનો પવિત્ર જળ થી અભિષેક કરવો જોઈએ.
જો આ શિવલીંગ નુ નિયમીત અભિષેક કરવા મા આવે તો તમારા મા રહેલી બધી જ નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા નુ નિર્માણ થશે. જો તમે શિવલીંગ નો નિયમીત અભિષેક કરો તો તે તમારી સમજવા ની અને વિચારવા ની ક્ષમતા ને સંચાલિત કરે છે.
આ બાબત પર ઘણા વૈજ્ઞાનિક સંશોધનો કરવામા આવ્યા અને તેમા જાણવા મળ્યુ કે સમગ્ર ભારત મા જ્યા-જ્યા પણ રેડિયો એક્ટિવ તત્વો પ્રાપ્ત થયા ત્યા-ત્યા શિવાલયો સ્થિત હતા. આ પર થી સાબિત થઈ શકે કે શિવલીંગ અખૂટ ઉર્જા નો ભંડાર છે. આ સંશોધન મા એવુ કહેવાયુ છે કે શિવલીંગ એ બીજુ કઈ નહી પરંતુ , એક ન્યુક્લિયર રિએક્ટર કહી શકાય છે.
તેમના પર નિયમીત જળ થી અભિષેક કરવા ને લીધે તે શાંત રહે છે. આ ઉપરાંત પ્રભુ શિવ ને પ્રિય એવા બિલિપત્ર , આંકળો , ધતૂરો , ભાંગ , જાસૂદ આ બધા જ તત્વો ન્યૂક્લિયર ઉર્જા નુ શોષણ કરનારા છે. આ વસ્તુઓ જ બતાવે છે કે હિંદુ ધર્મ કેટલો આગળ છે. તેમા કેટલા અંશ સુધી વિજ્ઞાન સમાયેલુ છે.
આ માટે શિવલીંગ ને ચડાવેલા કોઈપણ પદાર્થ મનુષ્ય ગ્રહણ ના કરી શકે કારણ કે તે રેડિયો એક્ટિવ તત્વો ધરાવતુ હોય છે. આ ઉપરાંત શિવલીંગ ને અર્પિત દૂધ કે પાણી રેડિયો એક્ટિવ થઈ જાય છે. જેના લીધે આ નાળ ને લાંઘવામા આવતી નથી. તમે જોયુ હશે કે ભાભા એટોમિક રિએક્ટર ની ડિઝાઈન પણ શિવલીંગ સમાન છે.
આ ઉપરાંત શિવલીંગ ને લગતા હજુ ઘણા અકબંધ રહસ્યો છે જેને વિજ્ઞાન હજુ સુધી પણ ઉકેલી શક્યુ નથી. આપણી પૌરાણિક પ્રથાઓ પાછળ ઘણા ઊંડા વૈજ્ઞાનિક કારણો સંકળાયેલા છે. જેને હજુ આવનાર ભવિષ્ય મા ઉકેલવાના છે. આ રહસ્યમયી ચમત્કારો ને લીધે જ આવનાર ભાવિ સુખમયી બની રહે તેવી આશા રાખીએ. ભગવાન મહાદેવ ના પૂજન સમયે ઘણીવાર આ ઉલ્લેખ કરવામા આવે છે કે
તં તત્ત્વમ્ ન જાનામિ, શિવ દર્શનમ્ ભવામિ યુગે યુગે.
જેનો અર્થ થાય છે કે હે ભોલાનાથ તમારા મા વિદ્યમાન તત્ત્વો નો અંત એક માનવ જાણી શકતો નથી. માટે દરેક જન્મ મા અમને તમારા દર્શન થતા રહે. માટે જ કેહવામા આવે છે કે જ્યાં સુધી માનવી શિવ પૂજન અર્ચન કરતા હશે ત્યાં સુધી મનુષ્ય નુ કલ્યાણ નો માર્ગ કાયમ માટે પ્રશસ્ત રહેશે.
Source link —> mojemustram.posspooja.in