જાણો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ તેના પ્રકાર તથા ડાયાબિટીસથી જોડાયેલા સત્યો વિશે

આપણા દેશ માં બીમારીઓ ને લઈને વધારે કરીને લોકો સતર્ક નથી રહી શકતા અને કોઈ પણ વાત ને સાચી માની લે છે. તેમાં મધુમેહ એટલે ડાયાબીટીસ ની બીમારી પણ સામેલ છે. તમે હંમેશા લોકો ને મોં થી સાંભળ્યું હશે કે ગળ્યા નું સેવન ઓછુ કરો નહિ તો ડાયાબીટીસ થઇ જશે. આ વાત થી સાફ ખબર પડે છે કે વધારે કરીને લોકો આ માને છે કે વધારે ગળ્યું ખાવાથી ડાયાબીટીસ ની સમસ્યા થઇ શકે છે. તમને જણાવીએ કે આ વાત ખોટી છે. ફક્ત ગળ્યા ના સેવન થી ડાયાબીટીસ ની સમસ્યા નથી થતી. તમને જણાવે તેનાથી જોડાયેલ સત્ય અને કયા મુખ્ય કારણ હોય છે ડાયાબીટીસ માટે.

ડાયાબીટીસ થવાના ઘણા કારણ થઇ શકે છે. તેમાં વધારે ગળ્યું ખાવાની વસ્તુઓ સામેલ થઇ શેક છે. પરંતુ ફક્ત મીઠું જ તેના માટે જવાબદાર નથી હોતું. આ એક એવી બીમારી છે જેમાં તમારા શરીર માં શુગર લેવલ બહુ વધારે વધી જાય છે. ઇન્સ્યુલીન એક હોર્મોન હોય છે જે ગ્લુકોન ને ઉર્જા આપવામાં મદદ કરે છે. એવામાં ડાયાબીટીસ ના રોગીઓ ને ઈ વખત કીડની, લીવર અને પગ ની સમસ્યા થઇ જાય છે. તમને જણાવીએ કે ડાયાબીટીસ થવાના શું કારણ હોઈ શકે છે.

ડાયાબીટીસ થી જોડાયેલ સત્ય

મીઠાઈ ને ડાયાબીટીસ નો સૌથી મોટું કારક માનવામાં આવે છે જયારે આ સત્ય નથી. ડાયાબીટીસ ની સમસ્યા થયા પછી શુગર અને મીઠા ના ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણકે બ્લડ માં શુગર ની માત્રા વધી જાય છે, પ્રતનું જો તમને પહેલા થી ડાયાબીટીસ નથી તો ગળ્યું ખાવાથી નહિ થઇ શકે. હા વધારે ગળ્યા નું સેવન શરીર માટે નુક્શાનદાયક તો થાય જ છે તેથી ગળ્યું ખાઓ, પરંતુ સીમિત માત્રા માં.

કેટલાક લોકો માને છે કે ડાયાબીટીસ ની બીમારી 40 ની ઉંમર પાર કર્યા પછી થાય છે. લોકો આ ગેરસમજ માં રહે છે કે યુવા અને બાળકો ને આ સમસ્યા નથી થઇ શકતી. તમને જણાવી દઈએ કે આ સમસ્યા કોઈ એન પણ કોઈ પણ ઉંમર માં થઇ શકે છે આ કારણે હંમેશા સચેત રહેવાની જરૂરત છે. જો આ બીમારી બાળકો ને લાગી ગઈ તો તેમનો શારીરિક વિકાસ રોકાઈ જાય છે.

મીઠાઈ ની જેમ બહુ લોકો ઓટા થવાના પણ ડાયાબીટીસ નું એક કારણ માને છે. તમને જણાવી દઈએ કે બહુ બધા લોકો મોટા થાય છે, પરંતુ દરેક લોકો ની ડાયાબીટીસ ની સમસ્યા નથી થતી. હા તેમાં જલ્દી આ બીમારી ને પકડવાના અંદાજા રહે છે તેથી પોતાનું વજન હંમેશા નિયંત્રિત રાખો.

ડાયાબીટીસ ના પ્રકાર

આ બે પ્રકાર ના હોય છે ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 માં ઇન્સ્યુલીન ઉત્પાદન કરવા વાળી કોશિકાઓ તમારી પ્રતિરક્ષા પ્રણાલી દ્વારા દુર થઇ જાય છે. ત્યાં ટાઈપ 2 માં તમારું શરીર તમારી પેનક્રિયા દ્વારા ઉત્પાદિત થવા વાળા ઇન્સુલીન નો ઉપયોગ નથી કરી શકતા. એવામાં તમે દેખો છો કે ગળ્યું ખાવાથી તેમનો કોઈ સંબંધ નથી.

ડાયાબીટીસ થવાના મુખ્ય કારણ

ઉંમર

ઉંમર વધવાની સાથે શરીર માં ટાઈપ 2 ડાયાબીટીસ થવાનું જોખમ વધી જાય છે. નાના બાળકોને પણ આ બીમારી થઇ શકે છે, પરંતુ એવું બહુ ઓછા કેસ માં થાય છે. જ્યારે 45 વર્ષ થી વધારે ઉંમર ના લોકો માં આ બીમારી જલ્દી થાય છે. તેમાં ઓછો વ્યાયામ કરવો માંસપેશીઓ ની કમી અને ઉંમર વધવાની સાથે વજન વધવું સામેલ છે.

મોટાપો

ફક્ત મોટા હોવું આ બીમારી નું કારક નથી, પરંતુ આ બીમારી ના થવામાં આ પણ એક સમસ્યા હોય છે. શરીર માં વધારે માત્રા માં ચરબી હોવાને કારણે ઇન્સ્યુલીન પ્રતિરોધ નું કારણ બની જાય છે.

વ્યાયામ ની કમી

જ્યારે લોકો પોતાના દૈનિક જીવન માં વ્યસ્ત રહે છે તો આ નથી દેખતા કે વ્યાયામ વગર તેમના શરીર પર શું અસર પડી રહી છે. જે લોકો બિલકુલ પણ એક્સરસાઈઝ નથી કરતા તેમનામાં આ બીમારી થવાના અંદાજો વધારે હોય છે.

Source link —> gujjudhamal.com

Share this :