જાણો આ દેશમાં ભગવાન શ્રી રામ ના નામની ચલણી નોટો નો ઉપયોગ કરવામાં આવે છે
પ્રણામ દોસ્તો , આપણા ભારત દેશ નો પૌરાણિક ઈતિહાસ પ્રભુ શ્રી રામ ના નામ વગર તો અશક્ય છે. પ્રભુ શ્રી રામ જેમનો જન્મ અયોધ્યા નગરી મા થયો હતો.આખા ભારત વર્ષ મા આજે પણ શ્રી રામ નામ ની ગાથા ઓ પ્રચલીત છે તથા આ નામ પર તો હાલ રાજકારણ પણ ચર્ચા મા છે.
તમે જાણો છો કે આપણા દેશ મા રામ નામ ની સરકાર પણ રચાયેલી છે. તથા તેનુ વિસર્જન પણ થયેલુ છે. પ્રભુ શ્રી રામે આપણા દેશ મા અવતરીત થઈ ને અલૌકિક સિદ્ધી ઓ દર્શાવી હતી. હતી.આ ભારત દેશ ની ધરા પર જ તેમણે શસ્ત્ર તથા શાસ્ત્ર નુ જ્ઞાન ગ્રહણ કર્યુ હતુ.
પ્રભુ શ્રી રામ આ અખંડ ભારતવર્ષ ના સમ્રાટ હતા. પૌરાણિક હિન્દુત્વ ધર્મ અનુસાર શ્રી રામ ને પ્રભુ નો દરજ્જો આપવા મા આવેલ છે. જેથી તે હર એક વ્યક્તિ ના હૈયા મા સ્થાન પામેલ છે. આપણા ભારત દેશ મા સ્વાતંત્ર અપાવનાર વીર પુરૂષ ગાંધી બાપુ તથા અશોક સ્તંભ ને ચલણ મા સ્થાન આપવા મા આવ્યુ.
જ્યારે પ્રભુ શ્રી રામ સૌના હૈયા મા વસતા હોવા છતા એકપણ ચલણ મા તેમને સ્થાન આપવા મા આવ્યુ નથી જે આપણ માટે એક દુખદ ઘટના છે. પરંતુ દુનિયા ની એક એવી જગ્યા પણ છે કે જ્યા કોઈ પણ હિન્દુ ધર્મ ધરાવતો વ્યક્તિ વસવાટ કરતો નથી. છતા પણ તેમના ચલણ મા પ્રભુ શ્રી રામ ને સ્થાન આપવા મા આવ્યુ છે.
આ જ્ગ્યા છે યુરોપ મહાદ્વિપ નો એક દેશ નેધરલેન્ડ. આ દેશ નુ પાટનગર એમ્સટરડમ છે. આ દેશ ની ઉત્તર સીમા મા તથા દક્ષીણ સીમા મા સમુદ્ર ફેલાયેલો છે. આ દેશ ની દક્ષીણ ભાગે બેલ્જીયમ તથા પૂર્વ ભાગે જર્મની સ્થિત છે. આ દેશ ને હોલેંડ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ ચલણ નો ઉપયોગ આ દેશ મા થી ગરીબી ના તત્વો ને દુર કરવા માટે કરવામા આવે છે.
એક નવાઈ ની વાત એ પણ છે કે જેમ ભારત દેશ મા રૂપીયા ને ચલણ તરીકે ઓળખવા મા આવે છે તેમ નેધરલેંડ ના ચલણ ને રામરાજ્ય તરીકે ઓળખાવા મા આવે છે. ઓક્ટોબર ૨૦૦૨ મા મહર્ષિ મહેશયોગી દ્વારા રચિત ઓર્ગેનાઈઝેશન ‘ ધી ગ્લોબલ કન્ટ્રી ઓફ વોલ પીસ ‘ એ રામ રાજ્ય ચલણ ની જાહેરાત કરી હતી. આ ચલણ દ્વારા પૃથ્વિ પર રામરાજ્ય ની પ્રેરણા નો ફેલાવો કરવા મા આવે છે.
‘ ધી ગ્લોબલ કંટ્રી ઓફ વોલપીસ ‘ ઓર્ગેનાઈઝેશન પોતાના ફાયદા માટે કોઈ કર્યો નથી કરતી પરંતુ વિશ્વ ભર મા શિક્ષણ તથા શાંતિ ના સંદેશ નો ફેલાવો થાય તે માઅટે કાર્યરત છે. આ ચલણ વિશે વિસ્તાર પુર્વક જાણીએ તો તેમા પ્રભુ શ્રી રામ ના ચિત્ર ની સાથે સાથે કામધેનુ તથા કલ્પ વૃક્ષ ના ચિત્રો પણ દર્શાવવા મા આવ્યા છે.
અને અવિશ્વસનીય બાબત તો એ છે કે અમેરીકા ના ૩૫ દેશો મા આ ચલણ વપરાય રહ્યુ છે. તથા નેધરલેંડ દેશ ને વિશ્વસંસ્થા દ્વારા આ ચલણ ની માન્યતા મળી છે. ૧ ની , ૧૦ ની તથા ૫ ની લાખો પ્રભુ શ્રી રામ નામ નુ ચલણ નેધરલેંડ મા તમને ફરતુ જોવા મળશે. એ રામ નામ ની નોટ નુ મુલ્ય અંદાજીત ૧૦ યુરો જેટલુ ગણવામા આવે છે.
Source link —> gujjubaba.com